પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલે અજીરઉર્જશ્ન : નમસ્કાર, વ્યાસજી. રાયજી તમને કોથે રસ્તે દેરી જશે. તમે તેમની વાતો સાંભળશે નહિ. | ચાર : ના. શાસ્ત્રીને જ વિચારીએ ! આ વિષય એટલે મહત્ત્વનું છે કે, સાચું પૂછતાં, એને ખેળ બે નાંખી ન શકાયુ. | [ જાય છે ]. અરવઠા : ખરે જ, નકુલરાય, તમને એની દયા જ નથી ! એ વ્યાસ થયા તેથી શું ? હજુ તો સાવ બાળક છે. એમના વિચારો હજુ પાકા થયા ન કહેવાય. . . . | નર્ચ : ત્યારે શું એમને પહેલાં અસત્યમાં રીઢા થઈ જવા દેવા ? નહિ જ ! એનું શું કરવા થવા દઉં ? વળી એ એક ભલા અને સાચી નિકાના માણસ છે.

પણ તમારી વાતોમાં શ્રદ્ધા મૂકશે તો એની સ્થિતિ શી થશે ?

છે નઈ : એણે મારા પર શ્રદ્ધા મૂકવાની જરૂર નથી. પણ છે અને સત્ય સમજાય, તો તેથી એનું તેમજ સૌનું ભલું જ થાય. અર્જુસ્ટમ : જો એ ખરે જ એવું ભલું કરનારુ હોય, તો દરેક જણે તમને માનવા તૈયાર થાય. પણ આજે તો એને કોઈ જ માની શકતું નથી, અને તેમાંયે ઓછામાં ઓછી શ્રદ્ધા મીનળને છે. એ તમારી વાત નથી જ માની શકતી. નઈ : એમ કોણે કહ્યું વળી ? અgશ્ન : તમે જ પૂછે અને સમજાવવા પ્રયત્ન કરો, એટલે ખબર પડશે ! નહિ કદી એ સમજી શકે, નહિ