પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર અ'ક પહેલે છે, અને નહિ જગતમાં કોઈ એ સમજી શકે કે માણસે પિતાનાં છોકરાંને રવડતાં કરી લે કેનાં ઘર ભરવાં એવો. ધર્મનો સિદ્ધાંત છે ! જાઓ અને મીનળને સમાવી જુઓ ! નર : સમજાવીશ, અને મીનળ ખાતરીથી સમજશે જ. માફ કરો, અલુબહેન, જે બીજ લેકા વચ્ચે ન આવતા હોય તો એ મને સમજીને મને સાથ આપે જ. પણ બીજાઓની અસર એના ઉપર ઝટ થઈ જાય છે. આ અશ્વત્ર : જોધો અને એવા બીજા દારૂડિયા માટે પોતાનાં છોકરાંને ભિખારી બનાવવાં ? એમ કદી ન થઈ શકે ! મારા કહેવાનો ગુસ્સો આવતો હોય તો માફ કરે. મારાથી કહ્યા વિના નથી રહેવાતું.

ના, ના. મને જરાયે ગુસ્સો નથી. ઊલટો હું રાજી થાઉં છું કે તમે સ્પષ્ટ બોલીને મીનળને મારા આદર્શ સન્મજાવવાની તક આપી છે – અથવા શરત બકી છે. આવતાં આવતાં હું રસ્તામાં આ વિષયને જ વિચાર કરતો હતો, એટલે હમણાં જ એની સાથે વાત કરીશ. અને તમેયે જોશો કે એ મારી જોડે સહમત થશે, કારણ કે એ ડાહી અને ગુણી છે.

અજીરવઢક્ષ્મી : સારી વાત ! માત્ર મને હજુ શંકા છે ! નવ૮ : પણ મને જરાયે શકયા નથી. કારણ, આ કંઈ મારી કલ્પનામાંથી ઉપજાવેલો સિદ્ધાન્ત નથી. એ તો આપણે જે હું દયમાં સ્વયંભૂપણે જાણીએ છીએ તે જ વાત છે, અને ગીતાએ તેને પ્રગટ કરી છે. ૧. ખ્રિસ્ત