પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા ૪૩ અજીરવ : હા, તમે કહે છે કે ઊગીતાએ એ પ્રગટ કરી છે, હું કહું છું કે ? ગીતાએ બીજું જ પ્રગટ ર૪ : બીજું હોઈ જ ન શકે. [ટનિસના મેદાનમાંથી અવાજે ]. અar : ગમે ! વનરાક : ના ! અમે જોયું હતું. જીરા : મને ખબર છે. બરાબર આ જગ્યાએ. પડવ્યો હતો ! રાવળ : ગ ! ગયા ! ગયા ! વનરન : એ ખોટું છે. .

વન, ‘ ખોટું છે” એમ બોલવું એ ખરાબ રીત છે.

વનરાગ : અને જે સાચું ન હોય તે કહેવું એ પણ ખરાબ રીત છે ! નઈ : જરાક ધીરજ રાખી હું કહું છું તે દલીલ કર્યા વિના સાંભળી લે. આટલું તો સાચું ને કે કોઈ પણ ઘડીએ મરણ આવી લાગે, અને તેથી કાં તો આપણે નાશ પામીએ અથવા ઈશ્વર આગળ હાજર થઈ એ ? અઢી : વારુ, પછી ? નરૂર : અને આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારા માટે એ પણ સાચુંને કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ. એવી એ આપણી પાસે આશા રાખે જ ? અ૪૩૪ : પછી ? ૧. ખ્રિસ્ત.