પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંકે પહેલા નકુ૪ : પછી એ કે તો પછી સાચું ખોટું હરાવી આપનારે મારા હૃદયમાં રહેલા મારા અંતરાત્મા - પ્રભુ મને જે કરવા ફરમાવે, તેથી ઊલટું મારાથી વર્તી જ કેમ શકાય ? અને મારા અંતરાત્મા – પ્રભુ – ફરમાવે છે કે મારે પ્રાણીમાત્રને સમાન ગણવા, પ્રાણીમાત્ર પર પ્રેમ કરવો, અને પ્રાણીમાત્રની સેવા કરવી. અજીરવી : એમાં તમારાં બાળકો પણ ખરાં ને ? નકુરણું : જરૂર, મારા પિતાનાં પણ. પણ મારા અંતરાત્માની બધી આજ્ઞાઓને અધીન રહીને. સૌથી મહત્ત્વની વાત એ છે કે મારે સમજવું જોઈએ કે મારું જીવન એ મારું નથી– કે તમારે તમારું નથી – પણ ઈશ્વરનું છે. એણે આપણને અહીં મેકેહ્યાં છે અને એની ઇછા પાર પાડવા એ આપણને ફરમાવે છે. હવે એની ઈચ્છા છે કે . . . અક્ષ૪મી : અને તમને લાગે છે કે તમે મીનળને ગળે આ બધું ઉતારી શકશે ? નવૃ૪ : ખાતરીથી. અ૪૩૪૬ મીર : અને એ છોકરાંઓને યોગ્ય શિક્ષણ આપવાનું છેડી દેશે, અને તેમનો ત્યાગ કરશે ? ખાતરી રાખજો કે એમ કદી નહિ થાય. નવુઈ : એ સમજશે એટલું જ નહિ, પણ તમેયે સમજશે કે એ સિવાય બીજું કઈ કરી શકાય એમ છે જ નહિ. અરવલ્ટી : કદી નહિ ! [ મીનળ આવે છે ]