પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા | નઇ : આવ, મીનળ ! આજ સવારે મેં તારી ઉધ તો બગાડી નહાતી ને ? મીન જીલ્યુફ : ના, હું જાગતી જ હતી. તમારુ કામ બરાબર પચ્યું ? નર : હા, બરાબર. નાનજી : અરે પણ આ તમારી દૈોરી તો સાવ ઠંડી છે ! આવી શું કામ પીએ છે ? મહેમાનો માટે બીજી કરાવવી તો પડશે જ. ચંદ્રિકારાણી એનાં છોકરાંઓ સાથે આવે છે એ જાણ્યું ને ? નવુજ : હા. તને એ ગમે એમ હોય તો હું તો રાજી જ થઈશ. મીનારુક્ષ્મr : મને એ લેક ગમે તો છે, પણ એમણે વખત જરા બરાબર ન જોયો. સર્વર : (ઊઠે છે) ઠીક, તમે વાત કરી લે, હું એટલી વાર જઈ ને જરા છોકરાંઓની રમત જોઉ છું.. [ થોડી વાર ચૂપકીદી. પછી નકુલ અને મીનળ અને એકી સાથે બોલે છે.] નઝર્જી : વખત બરાબર નહિ એટલા માટે કે આ પણે કેટલીક વાતો કરવાની છે. નઇ : હું હમણાં અલુબહેનને કહેતો હતો. . . . . મનજીસ્ટફર્મ : શું ? , હતી નજી : ના, તારી વાત પહેલાં કર. મીનજીશ્રી : હું તો સુરેશને વિષે કહેવા માગતી હતી. કંઈક નિર્ણય તો છેવટે કર જોઈએ જ. એ બાપડા ઉદાસ થઈ ગયું છે, અને એનું ભવિષ્યમાં શું થશે