પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અકે પહેલે તેની ચિંતા કરે છે. એ મારી પાસે આવ્યો, પણ હું શી રીતે હરાવું ? જ નકુષ્ઠ : પણ હરાવવાની ખટપટ આપણે શું કામ કરવી ? એ પોતે જ ઠરાવે. માનજીસ્ટફમી: પણ તમે જાણો છો કે એની ઈચ્છા અશ્વદળના સ્વયંસેવક બનવાની છે, અને એ માટેનાં પત્રક પર તમારે બાંયધરી લખી આપવી જોઈએ, તથા એના ખરચ પણ ચાલ જોઈ એ; અને તમે તે કંઈ પણ આપવા ના પાડે છે. ( ઉશ્કેરાઈ જાય છે ) - નર્ટસ્ટ : મીનળ, પ્રભુને ખાતર ઉકેરા ના, પણ મારી વાત સાંભળ. હું કશું આપતોયે નથી કે નાથે પાડતા નથી. પિતાની પસંદગીથી લશ્કરી નોકરી કરવી એ, મારા મત પ્રમાણે, જો કરનારે એમાં રહેલું પાપ સમજતો ન હોય તો જડ, લાગણી વિનાનું અને જંગલી કર્મ છે, અને જે એ સ્વાર્થથી કરતો હોય તો નીચ કર્મ છે. . . ( મીન9ત્રી : પણ હમણાંનું તે તમને બધું જ જંગલી અને જડ લાગે છે. પણ એણે જીવનમાં કંઈક કરી બતાવવું તે જોઈ એ જ ને ? તમેયે એ જ માર્ગ લીધા હતા. ર૪ : ( કઈક ચીડાઈને) પણ તો તે વખતે સમજતા નહોતા, અને કોઈ એ મને સારી સલાહ આપી નહોતી. . . . પણ હવે એને નિર્ણય મારે કરવાનો નથી, -એણે જ કરવાનો છે. શ્રીનારુ : તમારે કેમ નહિ ? તમે જ એને ખર્ચ પવાની ના પાડે છે. એક ન : જે મારું નથી તે હું કેમ આપી શકે ?