પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૭ પ્રવેશ પહેલા મીનજwફી : તમારું નથી. આ તમે શું બોલો છો ? નરુદ્ધ : જે બીજાની મજૂરીનું છે તે મારું કહેવાય નહિ. સુરેશને પૈસા આપવા માટે મારે પહેલાં તે બીજા પાસેથી લેવા પડે. એમ કરવાનો મને અધિકાર નથી, અને મારાથી એ થઈ શકશે પણ નહિ ! જ્યાં સુધી મારે મિલકતની વ્યવસ્થા કરવાની છે, ત્યાં સુધી મારે મારા અંતરાત્માને અનુસરીને જ તે કરવી જોઈએ. અને મારાથી રાતદિવસ મરીમરીને કામ કરનાર ખેડૂતોની કમાણી રાજાના ઘોડેસવારીના વિલાસે નભાવવા આપી શકાય નહિ. મારી પાસેથી મિલકત લઈ લો, પછી મારે માથે જવાબદારી નહિ રહે. મીનઝ૪ : એ તમે બરાબર જાણે છે કે હું લેવા માગતી નથી, અને મારાથી એ શક્ય પણ નથી. મારે છોકરાંઓને કેવળ ધારણ કરવાં અને ધવડાવવાં જ નહિ, પણ મેટાંયે કરવાં પડે છે. આ તમારું કહેવું જ નઠાર ન9૪ : મીનળ, દેવિ ! આ મુદ્દાની વાત નથી. પણ તું મારી જોડે વાત કરવા બેઠી ત્યારે મેં પણ કરી, અને મનમાં કંઈ રાખી ન મૂકવું એવા વિચાર રાખે. પણ આમ આપણી વચ્ચે ન હોવું જોઈએ. આપણે સાથે રહીનેયે એકબીજાને સમજી શક્તાં નથી ! જાણે આપણે

  • મીનળલમી એમ કહેવા માગે છે કે આપણી સ્થિતિના બીજો માં છોકરાંઓને ધવડાવવા અને ઉછેરવા માટે ધાવ વગેરે હોય છે પણ મારે તે બધું જાતે જ કરવું પડે છે.