પૃષ્ઠ:Timirma Prabha.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૫૦ અંક પહેલે ઈશ્વરાથે જ જીવન ગાળવું જોઈએ. હું ગીતાની યજ્ઞ– ચક્રની આખ્યાયિકાનો વિચાર કરતો તેવામાં એક દિવસે મહાભારતમાં યુધિષ્ઠિરના યજ્ઞપ્રકરણમાંથી નોળિયાનું આખ્યાન મારા વાંચવામાં આવ્યું; તે વાંચતાં જ યજ્ઞધર્મનું તત્ત્વ મને સ્પષ્ટ થઈ ગયું. એ આખ્યાન યાદ છે ને ? સીનઝરુટ્ટી : હા, ૩નાળિયાનું અધું શરીર સેનાનું થયું તે. નફુટ૭ : ૪ બીજા બધાં કરતાં એ આખ્યાને મને મારી ભૂલ જ્યાં થતી હતી તે સ્પષ્ટ સમજાવી દીધી. યુધિષ્ઠિરની જેમ હું પણ એમ જ માનતા હતા કે રાજ્ય, ધન, સંપત્તિ વગેરેમાંથી થોડો ભાગ યજ્ઞાથે ખચી એ એટલે યજ્ઞ ન કરનારાને માથે આવતા ચોરીના કલંકમાંથી છૂટી જવાય. પણ બ્રાહ્મણની વાત પરથી માલૂમ પડ્યું કે માત્ર મૂઠીભર ધનસંપત્તિ નહિ, પણ પોતાનું અને પોતાનાં જે કોઈ ૨. આ વસ્તુ મને એક દિવસે દ્રાક્ષની વાડીના મજૂરોના દૃષ્ટાંત પર વિચાર કરતાં ચાખી સમાઈ ગઈ. એ દૃષ્ટાંત યાદ ૩. હા મજૂરોની વાત. ૪. બીજું બધાં કરતાં એ દષ્ટાંતે . . . સમજાવી દીધું. એ મજૂરાની જેમ હું પણ માનતો હતો કે આ વાડીનો હું માલિક છું, મારા જીવનને જ માલિક છું, અને તેથી જીવન દુ:ખમય હતું. પણ જેવું મને સમજાયું કે મારું જીવન મારું નથી, પણ ઈશ્વરની ઇચ્છાઓ પાર પાડવા માટે મને મોકલવામાં આવ્યો. . . .