પૃષ્ઠ:Timirma Prabha.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલે કહેવાતાં હોય તેમનાંચે જીવન આખાને ઈશ્વરાથે અર્પણ કરી દેવાં ધટે; અને ખાવાના રોટલા પણ જ્યાં સુધી બીજો ખાનાર ભૂખ્યા છે ત્યાં સુધી આપણાથી ખાઈ શકાય નહિ. આ ભૂલ સમજાતાં જ હું ચોંકી ઊઠયો અને મે જોયું કે આનો અર્થ જ એ કે મારું જીવન એ મારું રી2િ નથી પણ ઈશ્વરનું ચક્ર ચલાવવા માટે નિર્માણ કરેલું એક એ ગ જ. • • • મીનઝરુક્ષ્મી : પણ એમાં નવું શું છે? બધા એ વાત જાણે છે ! નકુટ૮ : જે જાણીએ છીએ તે જે રીતે આપણે જીવન ગાળીએ છીએ તે રીતે ગાળી શકાય જ નહ. કારણકે આપણું આખું જીવન ઈશ્વરના ઉદ્દેશને અનુસરીને હાવાને બદલે ક્ષણે ક્ષણે ઊલટે માર્ગે જ ચાલી મીનઝફર : પણ ઊલટે માગે કેવી રીતે ? આપણે કંઈ કોઈનું નુકસાન કરતાં નથી ? નકુઇ : પણ નથી નુકસાન કરતાં એ ખાતરી છે ? જીવન વિષેની આવી દષ્ટિ પયુધિષ્ઠિરની દષ્ટિ જેવી જ છે. જેને . . . મીન×૪ર્શન : હા, મને એ વાત ખબર છે – એણે ચજ્ઞમાં સમગ્ર પૃથ્વીનું દાન કર્યું હતું. ૫, મજૂરોની દૃષ્ટિ જેવી જ છે. ૬. એણે બધાંને સરખી મજૂરી આપી.