પૃષ્ઠ:Timirma Prabha.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૫૩ પ્રવેશ પહેલે વનHIT : આપણે દાવ છેડી નહિ દઈ એ; પછી પૂરી કરશું. કેમ, મોટી બેન, હવે ? શ્રાવળr : (ગભીરપણે) ખબરદાર, ગમે તેમ બોલ્યા તો ! [ અલખવામી, પ્રતાપ અને લીલા ઓટલા પર આવે છે. નકુલ વિચાર કરતો આંટા નાખે છે ]. અજીર્વ : કેમ, ખાતરી કરાવી ? નહ : અલુબહેન, અમારી વચ્ચે જે ચાલી રહ્યું છે તે મહત્ત્વનું છે. એમાં વિનોદ અસ્થાને છે. હું એને ખાતરી કરાવનારા નથી, પણ જીવન, સત્ય, ઈશ્વર એ જ ખાતરી કરાવનારાં છે : એ જ એને સમજાવે છે, એટલે એને સમજ્યે જ છૂટકે છે — આજે નહિ તો કાલે, અને કાલે નહિ તો. . . . આ સમજવાને માણસને વખત જ નથી મળતો એ કેટલું ભયંકર છે ! આ હમણાં કાણુ આવ્યું ? પ્રતાપ: ચંપાવતો. ચંપકકારાણી ચંપાવત જેને હું અઢાર વર્ષથી મળ્યો નથી. છેલ્લાં જ્યારે અમે મળ્યાં હતાં ત્યારે અમે સાથે જલસામાં ભાગ લીધો હતો. (એક ગીતની ધૂન ગણગણે છે). અજીરવી : મેહેરબાની કરીને અમારી વાતમાં ભંગાણ ન પાડે, અને એમ ન માનો કે હું નકુલરાય જોડે લડી પડીશ. હું સાચી વાત કરું છું. (નકુલને) હું વિનોદ કરતી જ નથી. પણ મને વિચિત્રતા એ લાગી કે જે ક્ષણે મીનળ તમારી સાથે ખુલાસો કરી નાંખવાનો