પૃષ્ઠ:Timirma Prabha.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૫૮ અંક બીજે મીનઝરાહ્મી : હા, કાલે રાત્રે ચાંદનીમાં ફરવા ગયેલાં, ત્યાંથી બહુ મોડાં પાછા ફર્યા. મેં તે વખતે બચુને લીધેલો હતા એટલે જાણું છું. પ્રતાપ : અને અમારાં અર્ધા ગના ક્યારે પાછાં આવવાનાં છે? એને માટે ગાડી એકલી છે ? મનઝરી : હા, મળકામાં જ ગઈ છે; હવે આવતાં જ હશે. રાજી : શું સાચે જ અલ ખલમીબહેન ઉસ્વામીજીને તેડી લાવવા ગયાં છે ? મીનઝસ્ટર્દી : હા. ગઈ કાલે એમને વિચાર સૂઝથો, અને તુરત જ ઊપડી ગયાં. રાળ: કેટલી ચપળતા ! મને અદેખાઈ આવે છે. ત્રતા૫ : એ વાતની અમારે ત્યાં ખામી નથી ! ( પાનની પટ્ટી માંમાં મૂકીને) પણ ત્યારે હું જરા કૂતરાઓને લઈ ને લટાર મારી આવું છું, એટલામાં છોકરાંઓ ઊઠશે. [ જાય છે ] રાળા : મીનળબહેન, મારી ભૂલ થતી હોય તો કોણ જાણે. (જાય છે) પણ મને એમ લાગે છે કે તમે આ બાબતને વધારે પડતી મન ઉપર લઈ લીધી છે. હું એમની મનોદશા સમજી શકું છું. એમનું હૃદય ઉદાત્ત ભાવનાઓથી ભરાઈ ગયું છે. પણ, ધારો કે એ ગરીબોને દાન કરે તો તેથી શું ? આપણે આપણું જ સુખોનો વધારે પડતો વિચાર કરતાં નથી શું ? ૧. ફાધર જિરાસીમને