પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

६२ અ કે બીજો ૨r : આટલી હદે વાત ગઈ હશે એવો મને સ્વપ્ન ખ્યાલ નહોતો ગયો. નાનóóમ : આ હકીકત છે. અને હવે બીજાં શું આવશે તે કશું કહી શકાતું નથી. ગઈ કાલે એમણે ધમણુકાના ખેડૂતોની સાંથ માફ કરી દીધી; અને એ જમીન પણ એમને આપી દેવાનો વિચાર કરી રહ્યા છે. રાળા: મને નથી લાગતું કે તમારે એ આપવા દેવી જોઈ એ. તમારાં છોકરાંઓનું હિત સંભાળવાની તમારી ફરજ છે. જે એ વ્યવસ્થા ન કરી શકતા હોય તો તમને મીનજીજી: પણ મને એ ભારે નહિ જોઈ એ. રાળ : તમારાં બાળકોને ખાતર તમારે ઉપાડવા જોઈ એ. તમારા નામે મિલકત કરાવી લો.. 1 નઝર : મોટી બહેને એમને એમ જ કહ્યુંપણ એ કહે છે કે એમનાથી એમ પણ ન કરી શકાય; જમીન તો જે ખેડે તેની જ કહેવાય, માટે ખેડૂતોને જ તે સોંપી દેવી એ ધર્મ છે. રાળા : હું'! હવે મારી ખાતરી થાય છે કે આ બહુ ગંભીર વાત છે. મીનાષ્ટમી : અને પેલા વ્યાસ ! એ પણ એનો જ પક્ષ લે છે.. રાળા: હા, એ મેં કાલે જોયું ખરું. મીનષ્ઠા: તેથી મોટી બહેન મશકપુર ગયાં છે. એમનો વિચાર વકીલની સલાહ લેવાનો હતો જ, પણ