પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા ખાસ કરીને તે એ મશકેશ્વરના સાધુ મહંત રામચરણદાસજીને તેડી લાવવા ગયાં છે, કે એ આવીને કંઈ સમજાવી શકે. રા : હા, ખરી વાત છે. હું નથી ધારતી કે પોતાના કુટુંબને રખડતું કરવાનું કેઈ ધર્મમાં લખ્યું હોય. | નાનજીસ્ટફન્ની : પણ એ તો મહંતજીનેયે નથી માનવાના. એ બહુ દૃઢ છે; અને જયારે એ દલીલ કરે છે ત્યારે મારાથી કશો જવાબ નથી આપી શકાતા; એટલું જ નહિ, પણ મુશ્કેલી તો એ છે કે મને એમ લાગવા માંડે છે કે એમનું કહેવું સાચું છે. - રાળો: એ તો એમના પ્રત્યેના પ્રેમને લીધે. મનસ્રટ્સ : એ તો કોણ જાણે ? પણ એ બહુ જ કફોડી સ્થિતિ છે, અને તેને લીધે બધું અસ્થિર થઈ ગયું છે – અને આ ગીતાધર્મ ! [ દાસી આવે છે.] . ટા: બા, અંદર આવશો ? બચુભાઈ જાગ્યા છે, અને કળા નાખે છે. મનઇચ્છમ: હા, આવું હતું. મારું મગજ શાંત ન હોય ત્યારે બચુને હમેશાં ચૂંક આવે છે. આવું, આવું ! ( [ નકુલ બીજે દરવાજેથી અંદર આવે છે. એના હાથમાં એક કાગળ છે.]. ન ૪ : હવે આ અસહ્ય છે ? ૧. ફાધર જિ રાસીમને. ૨. ખ્રિસ્તીધર્મ.