પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એક બીજો થી : પણ તો પછી ઘરેણાં અને સાડીઓનું શું ? શ્રાવ : ઘરેણાં વેચી શકાય અને સાડીઓને બીજો ઉપયોગ કરી શકાય. પણ કંઈ પોતાને સાધુડી જેવા થવાની જરૂર નથી. ધરેંદ્ર : મારે એમની જોડે ફરીથી વાત કરવાની ઇચ્છા છે. હું એમની પાછળ જાઉં તો એમને અડચણ થશે કે ? સ્ટાવળ : જરાયે નહિ. એ તમારી ઉપર ખુશ છે, અને કાલે રાત્રે તમને ઉદ્દેશીને જ વાતો કરતા હતા. વીરે : (કૉફી પી જાય છે, ત્યારે હું જાઉં છું. શ્રાવળr : ભલે જાઓ. અને હુંયે જઈ ને લીલા અને તારાકુમારીને જગાડું છું.