પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૨ જે [ એક ગામડાની શેરી. કેશ કોળી એક ફાટેલી ગાદડી ઓઢીને પોતાના ઝુંપડાની બહાર પડ્યો છે.] વેશો : માલુડી ! [ એક દશ વર્ષની છેડી હાથમાં એક નાનકડું રડતું બાળક લઈ ને ઝુંપડીની બહાર આવે છે. ] વેશો : મને થોડું પાણી આપ તો. [ માલુડી પાછી ઝૂંપડીમાં જાય છે. અંદરથી બાળકની કિકિયારી વધારે જેથી સંભળાય છે. પાણીનો લોટ લઈને આવે છે ] વેશ: આમ શું કરવા વારે વારે પારીને મારે છે. રડાવે છે ? તારી માને કહી દેવા જે ! માસુર : કે જે તે ! ભૂખી થઈ છે તેમાં રોવે છે ! રેશ : (પાણી પીતો) તો દામાને ઘેરથી થોડું દૂધ લાવીને પાને ! - માસુદ: ગયેલી, ની મળ્યું. ઘરમાં કોઈ ઉતું જ ની. | 2 0 2 -