પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક બીજે રો : એરે ! હવે તો માત આવે તો સારું ! . . . એ લો કે સ. જમ્યાં ? માહુર : હાવે. આ રયજી આવે છે. [ નકુલ આવે છે. ] નકુંઠ : કેશા, આમ બહાર કયાં આવ્યા ? વેરો : અંદર માં ખ્યા બહુ છે, અને બહુ બફારા થાય છે. નવુઈ : તને હમણાં ગરમી લાગે છે ? વેશ: હાવે. આખું ડિલ ધગી રહ્યું છે. નવુ0 : પસી કયાં ગયે ? ઘેર છે ? વેરો : ઘેર ! આ વખતે કયાંથી હોય ? એ તો ખેતરે ગાડ ભરવા ગુચો છે. નદૃઢ : મેં સાંભળ્યું કે એને પકડી જાય છે ? વેશ: હોવે. સિપાઈ એની પૂઠે ખેતરમાં ગયા છે. [ એક બેજીવ સાતી બાઈ – ગગા — આવે છે. એની પાસે જુવારના પૂળા અને દંતાળી છે. આવતાંની સાથે માલુડીના માથામાં ધાડ મારે છે ] iT[ : શું સમજે છે તારા મનમાં ? પિરી રડે છે તે સંભળાતું ની ? આખો દા'ડે શેરીમાં ભટકવાનું જોયે ! બીજું કઈ જાણે છે ! | મારુડી : (તા ડુકીને) હમણાં જ તો બા'ર આવી ! બાપાને પાણી જોયતું'તું. 1 THI : આપું છું ને હમણાં ! (નકુલરાયને જુએ છે ) રામરામ, રાયજી. છોકરાંથી કાઈ ગઈ! હવે તે નથી ખાતું. બધો ભાર ‘મારા પર, તેમાં આ એક કામ