પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજો કરનારા તેનેયે કેદ કરી ગયા, અને આ રડ્યો અહીં જ 'આળાયા કરે છે. નકુજી : આ શું કહે છે, બાઈ ! એ તો સાવ માંદો છે. વાંચTT : એ માંદો છે, તો મારું શું છે ! હું માંદી નથી ! કામની વખતે માંદો થાય છે; પણ મજા મારતી વખતે ને મારા વાળ ખેંચતી વખતે તો કઈ માંદો નથી થતો ! મરે ને કૂતરાને માત ! મને શી પડી છે ? ૧૮ : આવું ભૂ ડું શું બોલતી હઈશ ? RTI : ભૂંડું છે એ તો હુંય ન ણું છું, રાયજી, પણ મારું હૈયું હાથ રે'તું નથી. આ છેલ્લા દા'ડા જાય છે, અને મારે બે માણસનું વૈતરું કરવું પડે છે. લોકોને પાક તો ઘરમાંયે આવીને પડ્યો, ને મારી જુવાર તો હજુ ચોથા ભાગનીચે વઢાઈ નથી. મારે આજે પૂળા બાંધી દેવા'તા, પણ પૂગી શકી. મારે આવી આવીને ઘેર છોકરાં સંભાળવાં પડે. નઇ : કર ના કર. હું મજૂર કરાવીને જાર વઢાવી દઈશ, અને પૂળા બંધાવી દઈશ. RTI : પૂળાનું તો કંઈ નહિ. જલદી વઢઈ જાય તો પૂળા તો હું હાથેયે કરી લાખું. પણ, રાયજી, તમને શું 22 2તી (લી લાગે છે ? આ મરી જશે ? એ તો બહુ માંદો છે ! * નવુજ : નહિ બચે એમ તે ન કહેવાય. પણ એ માં દે તો બહુ છે જ. મને લાગે છે કે એને ઇસ્પિતાલમાં મેકલીએ તો ઠીક. TiITI : અરે ભગવાન ! ( રડે છે ) મારી નજર આગળથી એને દૂર ન કરશો. મરે તોયે અહીં મારી