પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

g૧ પ્રવેશ બીજે એયે કેણ હશે ? એના જેવો જ કોઈ બીજો દરિદ્રી; દારૂ કે દેવાને લીધે કોઈ જમીન ખોઈ બેઠેલો માણસ. - વી : હા. પણ એમ હોય તો આપ અહીં શું કરે છે ? ન98 : મારું પોતાનું સ્થાન જ તપાસી રહ્યો છું. કોણ આપણી વાડીઓ કરે છે, બંગલા બાંધે છે, કપડાં સીવે છે અને અન્ન-વસ્ત્ર પૂરાં પાડે છે એ શોધી રહ્યો છું. ( કેટલાંક ખેડૂત સ્ત્રી-પુરુષ હાથમાં દંતાળી અને દાંતરડાં લઈ રસ્તા પરથી જાય છે. નકુલને “રામ રામ” કરે છે. નકુલ એકને ઊભા રાખે છે.) હમીર, આ લોકનું ખેતર વાઢી દેવાનું કામ ન લે ? | ફુીર : (માથું ધુણાવીને) ખુશીથી લેત, રાયજી પણ મારાથી બને એમ નથી. મારું જ હજી બાકી પડયું છે. આ અમે એ જ કામે જઈ એ છીએ. પણ આ કેશે નહિ જીવે ? gવેર વીનો દૂત : આ શિવાભાઈ કદાચ મજૂરીએ આવે. મક, શિવાભાઈ, અમને જાર વાઢવા એક માણસ જોચે છે. શિવ : તો તું જ લેને. મોસમમાં એક દહાડો એટલે વરસ આખાનો રેટિલે. ( ખેડૂતો ચાલતા થાય છે. ) નગુણ : જુઓ, આ એકે એક અધભૂખ્યા છે. ખાવા માત્ર રેટ ને પાણી, માંદા, અને ઘણાખરા ધરડા. પેલો ડોસો જુએ : પગે જખમ છે, અતિશય વેદના દેખાઈ આવે છે, અને શરીરમાં અર્ધા જ પ્રાણ રહ્યા છે છતાં સવારના ચારથી રાતના દશ સુધી મહેનત કરે છે. અને