પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર અંક બીજો આપણે ? આ બધું જોવું, સંમજવું, નિરાંતે જીવવું અને, છતાં, પોતાને ધર્મનિષ્ઠ કહેવડાવવું : એ શક્ય છે ખરું ? ધર્મનિટા બાજુએ રહી – જંગલી પશુ નથી એમ માની શકાય ખરું ? વીરે : પણ આમાં શું કરી શકાય ? નકુઇ : આ પાપના ભાગીદાર ન થવું. જમીન ન રાખવી, અને એમની મહેનતનું ફળ આપણે ન ભોગવવું. આ કેસ પાર પાડવું તે હજુ મને સમજાતું નથી. સાચી વાત એ છે – અથવા મારા પૂરતી તા સાચી ખરી જ કે આજ સુધી મેં જીવન ગાળ્યું, પણ કેવી રીતે ગાળું છું તેની તપાસ જ ન કરી. મેં એ ન પિછાણ્યું કે હું અને આ બધા એક જ પ્રભુનાં બાળકે હાઈ સૌ ભાઈ એ છીએ. પણ જે હું એ સજે, અને જોયું કે આપણને સવને જીવવાનો સરખો જ હક છે – તેવું જ મારું હૃદય વલોવાઈ ગયું. પણ આ હું તમને હમણાં નહિ સમજાવી શકું. હમણાં તો એટલું જ કહું કે આજ સુધી જેમ મારા ઘરમાં બીજાં બધાં છે તે જ – હુ'યે આંધળા હતા, પણ હવે મારી આંખ ખૂલી છે અને હવે ન દેખવું શક્ય નથી. અને આ બધું જોતાં એ જ પ્રકારનું જીવન ગાળી શકતો નથી. પણ આ ચર્ચા પછી કરી શકાશે. હાલ તો આ લે કોનો ઇલાજ શોધીએ. | [ એક સિપાઈ, પસે, તેની સ્ત્રી અને કરો આવે છે.) [ પણt : ( નકુલને પગે પડી ) ભગવાનને નામે એક વાર માફ કરી, રાયજી, નહિ તો માર્યો જઈશ. આ બરું પાક કેમ ઉતારી શકશે ? મને જામીન આપો તોયે પાડ.