પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજો નવુઢ : તારે માટે અરજી કરીશ. ( સિપાઈ ને) એને હમણાં અહીં ન રાખી શકે ? તપાઉં : ના છે, એને તુરત જ થાણે લઈ જવાનો નસુદઢ : ( પસાને ) ત્યારે તો જા, હું મારાથી બનતું કરીશ. આ બધી મારી જ કરણી છે. આ જાતનું જીવન કેમ ચાલુ રાખી શકાય ? [ જાય છે ]