પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૩ જે ( [ નકુલના બંગલામાં. બહાર વરસાદ પડે છે. દીવાન-. ખાનામાં સંગીત ચાલી રહ્યું છે. તારાએ હમણાં જ એક આલાપ પૂરો કર્યો છે, અને દિલરુબા લઈ ને બેઠી છે. સુરેશ તબલાં લઈ પાસે બેઠા છે. વીરેન્દ્ર થોડે દૂર બેઠો છે. લાવણી, લીલા, મિત્રદેવ (વનરાજના શિક્ષકો અને રામચંદ્ર વ્યાસ સર્વે સંગીતથી ભાવભીનાં થઈ ગયેલાં માલુમ પડે છે. ] વળા : આ મલાર ! કેટલો સુંદર ! સુરેશ : તેમાંયે કેવો કંપ ! જોકે આખુ જ સુંદર છે. સ્ટT : બહુ જ ભારે. સુરા: મને ખ્યાલ જ નહોતી કે તમે આવાં પ્રવીણ છે. ખરેખર ઉત્કૃષ્ટ સંગીત હતું. તમને હવે સંગીતમાં કાંઈ મુશ્કેલીઓ તો રહી લાગતી જ નથી. કો ભાવ ઉત્પન્ન કરે તેનો જ માત્ર વિચાર કરો છો, અને પછી. અત્યંત કોમળતા અને ચાતુર્યથી એ પ્રગટ કરી છે. શ્રાવ : અને સાથે ગાંભીર્યથી.