પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો તારા : પણ મને તો એમ જ લાગ્યા કર્યું કે મેં ધાયું હતું તેવું ઉપજાવી જ ન શકી. ઘણાક ભાવે તો અવ્યક્ત જ રહ્યો. - શ્રીહા : આના કરતાં તે શું વધારે સુંદર હોઈ શકે ? એ ઉત્કૃષ્ટ જ હતું. | હાવર: હિંદુસ્તાનની રાગપદ્ધતિ સુંદર તો છે, છતાં દક્ષિણનું સંગીત હૃદયને વધારે વિવશ કરી દે છે. સુવા : એમાં લાલિત્ય વધારે હોય છે. તારા : એ વચ્ચે તુલના જ કરવા જેવું નથી. શ્રાવળr : તમને પેલી સુરદાસની ભરવી યાદ છે ? તારા : કઈ – ‘સુનેરી મૈને નિર્બલ કે બલ રાજ” એ રાહની ? [ પહેલી લીટીના સ્વરના વાજિંત્ર સાથે આલાપ કાઢે છે. ] છાવળા : એ નહિ. એ પણ સારી તો છે, પણ હવે બહુ ચવાઈ ગઈ છે. પણ ‘લજજા મારી રાખી શામ હરિ’ એ ગાઓ. | [ તારા થોડુંક ગાય છે, પછી છોડી દે છે.] e તારા : એ બહુ જ કરુણ છે. મારાથી એ આખુ પૂ જ નથી થઈ શકતું. મારું હૈયું ભરાઈ જાય છે. આ સુરેશ : (હસીને) ખરું, ખરું. પણ એ ગાઓ, જરૂર ગાઓ. . . . પણ નહિ. તમે હવે થાક્યાં છે. આજ સવારથી અમે તમને બહુ શ્રમ આપે છે. આજની સવાર તમે જ આનંદિત કરી છે. | તારા : ( કઠીને બારીની બહાર જુએ છે ) બહાર કેટલાક ખેડૂતો ઊભા છે.