પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭ ૬ અકે જો ઢાવળ : સંગીતની ખૂબ જ ઓર છે. કોઈ પણ કળા સંગીતના જેટલું માણસને તલ્લીન કરી નાંખતી નથી. (બારી પાસે જઈ ખેડૂતોને ) કેનું કામ છે ? વેડૂતો : રાયજીને મળવાને અમને હુકમ થયો છે. શ્રઢતા : એ ધેર નથી. જરા થોભો. તારા : અને છતાં તમે વીરેંદ્રને પરણવા માગો છો ? એ તો સંગીતને કુહાડે કુટી મારે છે. સ્ત્રતા : એ હોય જ નહિ. ટીટ્ટ : (બીજા વિચારમાંથી ઝબકીને ) સંગીત ? ના, ના . સંગીત મને ગમે છે, અથવા સંગીતનો મને દેવ નથી. માત્ર મને સાદુ સંગીત ગમે છે. માત્ર પદે જ. તારા : પણ આ અલાપ શું સુંદર નથી ? ધીર : પણ એમાં મુદ્દો એ છે કે એ આલાપાનું મહત્ત્વ નથી. અને જયારે માનવોનાં જીવનને હું વિચાર કરું છું, ત્યારે સંગીતને આપણે આટલું બધું મહત્ત્વ આપીએ છીએ તેને મને ખેદ થાય છે. | [ મેજ પર પડેલી મીઠાઈ ખાવામાં સૌ રોકાય છે. ] સ્ટીરા : વાહ ! ભાવી પત્ની અને મીઠાઈ નો એકત્ર મેળાપ કેવા શોભે છે ! વીરે : એમાં મારો હાથ નથી, બહેન. માએ ગોઠવ્યું તારા : એ બરાબર જ કર્યું છે. વળી : સંગીત એ અમૂલ્ય વસ્તુ છે, કેમકે, એ આપણને હલાવી મૂકે છે, વશ કરી લે છે અને જગતને ભુલાવી દઈ ને ભાવનામાં લીન કરી દે છે. તમે ગાવા