પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

৩৩ પ્રવેશ ત્રીજો માંડયું નહોતું ત્યાં સુધી કેવું ઉદાસ ઉદાસ લાગતું હતું; અને ગાતાંની સાથે કેવું પ્રફુલ્લ લાગે છે. { [ નકુલ આવે છે. દરેક જણ ઊઠીને એમને ઘટતી રીતે નમન કરે છે. એ સામું વાળે છે]. નકુજ : ( લાવણીને ) તારી બા ક્યાં છે ! રાવળ : અચુને લીધે છે એમ ધારું છું. ( [ સુરેશ ને કરને બોલાવે છે ]. રાવળ : બાપુ, તારાકુમારી કેવું સુંદર વગાડે છે ! અને તમે શીદ ગયા હતા ? નગુરુ : ગામમાં ગયો હતો. ( [ નોકર આવે છે ]. સુરેશ : ચાની બીજી કીટલી લાવ તા. નક્સ્ટ : ( ઊડીને નોકરને હાથ જોડી ) રાસરાસ, અંબાજી. [નોકર મૂંઝાય છે. નોકર ાય છે. નકુલ પણ બીજી. બાજુથી જાય છે.] સુરેરા: આપડા અંબા ! કેવો મૂઝાઈ ગયે. મને બાપુનું આ વર્તન નથી સમજાતું. જાણે આપણે કાંઈ ગુનો કર્યો હોય ને ! ( [ નકુલ પાછા આવે છે ]. !! સુર૪ : મારા મનમાં આવતા વિચારોને જણાવ્યા વિના હું ઓરડામાં જતો હતો. (તારાને) બહેન, તમે અમારાં મહેમાન છે; હું કાંઈ બોલું તેથી તમને ખરાબ લાગે તો માફ કરજો, પણ મને કહ્યા વિના ચાલતું નથી. લીલા, તે કહ્યું કે તારાકુમારી બેહુ સુંદર વગાડે છે. આ તમે બધાં ૭-૮ તરુણ સ્ત્રીપુરુષ છે; બધાં શરીરે હૃષ્ટપુષ્ટ છે.