પૃષ્ઠ:Trishanku.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિનો ભડકોઃ ૧૧૧
 

ગયેલા અમરનો ખભો પકડી એને જોરભેર હલાવી ગુસ્સામાં તેણે કહ્યું :

'શું કર્યું તે આ અમર ?'

વીલા પડેલા ગભરાઈ ગયેલા અમરે જવાબ આપ્યો :

'કાંઈ નહિ. પપ્પા ! તમે કરતા હતા તે મેં કર્યું ! કાગળ દેવતામાં નાખી દારૂખાનું બનાવ્યું... સરસ રંગ દેખાયા !'