પૃષ્ઠ:Trishanku.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પૃથ્વી ઉપર પગઃ ૨૧૬
 

 માત્ર... ઘર નહિ... અને... અને લગ્ન નહિ !

એ બન્ને ભલે જીવતાં રહે !

સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે પછાડા મારતા ત્રિશંકુને અંતે પગ મૂકવાને પૃથ્વી મળી... ઘરમાં ! ભલે સ્વર્ગ ન મળ્યું !

સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે પછાડા મારતાં પ્રેમી ત્રિશંકુઓને લગ્ન મળ્યું ! સ્વર્ગ મળે કે નહિ; સૌરભભરી પૃથ્વી તો લગ્નમાં મળે જ !