પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

અને આવી દ્રષ્ટિએ જોતાં સાથેના સંગ્રહને બાલનાટકા તરિકે અાવવાં એ વધુ પડતી વાત નથી. એમાંનું * આજે દીવાળી ' ભજવાયું નથી, ‘હુાળીનું નાળીએર’ અને ‘ધણી વિનાનાં’ ભજ- વાઈ ચૂક્યાં છે; અને • ત્રિવેણી’ ભજવાશે એમાં શકાને સ્થાન નથી. એ જોવાનું ચાત નથી એટલી હું મારી કમનશીબી માનું છું.

ભજવણીની વાત નીકળી ત્યારે એ વિષે એ મેલ લખો લઉં. ભજવનાર પાત્રા આ નાટકામાંના શબ્દેશબ્દ ગાખે એની કરતાં અંદરના સાર સમજી લઈ, પોતાની પ્રેરણાના કંઇક નવલ એપ આપતાં એમાં તલ્લીન થાય તે એ જ એની સાચી સફળતા ઇં. સાથેસાથ એળખમાં આપેલી વયની વાત પણ જરા મહત્વની છે. બાલમાનસ ઝડપભેર પલટાયા ફરે છે અને વરસે વરસે નવાં નવાં રૂપરંગ ધારણ કરે છે. એટલે આપેલી ઉમ્મરને તદ્દન નિરર્થક ન સમજતાં, એને અનુકૂળ રહેવાને ૐ બનવાના પ્રયાસ થશે તે એટલે ઉપકાર વધુ ચડશે-પહેલા ભજવનાર બાળકો ઉપર, બીજો ભજવાવનાર પાતા ઉપર: છેલા લખનાર લેખક ઉપર. હવે વધુ વક્ષિાત પડતી મૂકું છું. ...... બા, ભગવાન ભાવના ભૂખ્યા છે એમ તું ઘણી વાર સમ- નૃવતી. એવા ભગવાનની આગળ જેમ એક ભક્ત નાનું શું