પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
 

નૈવેદ્ય ધરે છે એમ હું પણ આજે તારી સમક્ષ આ અપ અધ્ય સહિત ઉભા છું. અને જેમ એ ભક્ત પ્રભુનું દીધેલું જ પ્રભુને ચરણે ધરે છે તેમ હું પણ તારી પ્રેરણાનું પરીામ તને જ અર્પણ કરૂં છું: કારણ કે આ જીવનમાં જો કંઇક અંશે પ્રભાતને પ્રકાશ ઉગ્યા હાય તા તેનું ઋણ તા તારા જીવનરૂપી ઉષાની પ્રલામાં જ છે. એ જ, આંસુ અક્ષર અટકાવે છે તે આશીર્વાદ માગી વિરમુ છું. છે.ના પ્રણામ