પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪ત્રિવેણી અને
 

૧૪ ત્રિવેણી અને ગારી [ હસી ] ને ઇન્દુબહેન પણ. ક્રમ નીલમ ! [ માડું જોઇ ] [ ગથી એઉની છાતી સહેજસાજ કૂલાયઃ છે. એવામાં નીલમ અને જીવન ત્યાં દોડતા દાડતા ધસી આવે છે. થાળ રૅસે આવતાં. ચારે કોર રંગરંગ થઈ રહે છે. ] ગારી તારા મનમાં તું સમજે છે શું ? નીલમ ખસ રાખ. હું તારાથી મેટા છું. મેના પશુ ભાઇ, તું મારાથી તે નાના ને મારૂં ને જરા જોઈને તેા ચાલીએ ? આવું જોઈ ખાપુ ખારે નહિં મળે ? સાંભળી નીલમ ને મેના, તારે પશુ ડાહ્યલાં ન થવું. કે તું માટી રહી. આ ઘર તો મારૂં છે ને? તે દિ ખાનહાતી કહેતી કે તારૂં ઘર તો ખીજે ગામ છે? ગારી ને મારૂં ? નીલમ [ અંગૂઠો દેખાડી] તારે તો હારજ નથી. [ મેના રડવા જેવી થતાં ગૌરીનીલમ ાંઠાં પડે છે. જીવન તો મખેાસ ભેા છે.