પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આજે દિવાળી ૧૫
 

ગારી [ ઢાહી ડેાક્ષી જેમ] જીવન, બધાં તારાં વાનાં છે. તું આવ્યા પહેલાં નીલમ આવી મસ્તી નહાતો કરતો. નીલમ હવે જા જા. નકામું એનું નામ શું લે છે એ આન્યા એ પહેલાંયે આપણે લડતાં: અને જશે પછીયે લડીશું. [જીવનને ચાલ, ગારી તો ચાંપલી છે. આજે દીવાની જા [ વનના હાય પડી નીલમ એને ખેંચી જાય છે. ] સેના ગારી, ખાપુ કહેતા હતા કે આપણાથી જીવનને સાંઈ ન કહેવાય. ગારી શું કામ ન કહેવાય ? મેના એ તે આપણા મહેમાન છે ને ? વળી ભાણેજ રહ્યો ! આપણી ભેળાં અહિં ગમ્મત પડે એટલા ખાતર સરયૂઇએ અને અહિં માયા છે. ખબર છે ને કે એક સાથેજ તે સા બ્રાહ્મણની ખરાખર ?-અને એમ હેવાય ? ગારી પશુ આ તા એને રાજ વઢે છે. [ મેના જરા ગુચવાય છે. તા પશુ