પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬ ત્રિવેણી અને
 

૬ ત્રિવેણી અને સેના આ તો વઢે. આપણે એના વાદ શા ? મા કરે છે એવું આપણે ક્યાં કરીએ છીએ ? એ રાંધે છે ત્યારે. આપણે રાંધતા નથીઃ એનું રાંધેલું ખૂટાડીએ છીએ. ગારી [ માથું શુાવી ? ના. નહિં. તારી વાત તન ખાટી છે. તને પટાવતાં સારૂં આવડે છે. પણ હું તા અધું ખાપુને કહી દેવાની છું. મેના તે........ ગારી [ જતી જતી ] એમની પાસે ઠપકે તે ખવરાવીશ ! [ નાના કૂદકા મારતી ગૌરી ચાલી જાય છે. ] સેના [ એકલી ] ગૈારી ગાંડી છે. ધારા કે નીલમને ઠપકા મળે. એથી ફાયદો શુ ? ટુવેર વધશે. આજે અજાણ્યે એનાથી સાથિયા ચેકાઇ ગયા: કાલે જાણી જોઈને આ આવશે. [ ઇન્દુકલા અને ગૌરીને પાતા તરફ આવતાં જોતાં એ એલતી અટકે છે. જ્ ગારી જો; ઇન્દુમહેન, તારી આંખે ઉડીને વળગે એવા લાલ હાથી, ને પીળા ઘેાડા, ને લીલા મેાર અને ક્યાં