પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮ ત્રિવેણી અને
 

૧૮ દિવેલી તે ઇન્દુલા એ તે કરાંનાં તોફાન. રમે, લડે, રડે, હસે : એમનું તો એમ જ ચાલે. [વિમલરાય આછું હસે છે તે ઇન્દુકલાના હાથમાં એક પડીકુ આપે છે. ] વિમલરાય લે. ઠેકાણે રાખજે. કલા [ પડીકું મેનાને ભળાવી ] જા. સાચવીને મૂક [ મેના અંદર જાય છે. ] ઇન્તુકલા એમાં શું હતું ?—છાકરાં માટે મીટાઈ?——કે ચૂંટાકડા ? વિહરાય [વિચારી વિચારીને ] હતી તો મીઠાઈ. કાં માટે પશુ ખરી. [ જરા અચકાઈ ] પણ એ માં આપણાં નહિં. ઈન્દુલા [ અધીરાઇથી ] ત્યારે ? વિમલરાય [ વધુ અચકા ] શેઠનાં ઇન્દુલા [ પડી ગએલે ચહેરે ] તે શું એકલાં એમનાં કરાંને જ દીવાળી આવે છે?