પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આજે દિવાળી ૧૯
 

વિમલરાય એમ ઓછું ના લગાડ. મરજી હાય તો નીલમ માટે ઘારીઘરા ખુશીથી અનાવજે. [ ઇન્દુલાની આંખમાં ઝળઝળિયાં આવે છે. વિમલરાય [ મનમાં ] હા. ઇન્દુને મન એના નીલમથી માંઘુ કાણુ હાય ? ને એના ! ને ગોરી ! એની દુનિ- યામાં આમનાથી વધુ સુઘડ, હોશિયાર, ફૂટડુ કાઇ હાઈ શકે જ નહિ ! [ રાથી ગૌરી ને ધીરજથી મેના પાછી આવે છે. ગારી [ હતી જતી ] બાપુ, આ નીલમને અને પેલા જીવનને તમારે કાંઈ કહેવુ હાય તો કહેજો. નહિંતર પછી.......... - વિમલરાય ભારે શાળા નહિતર ?--આલ ને ? ગીરી શરમાય છે અને ઇન્દુલા સામુ એ છે U-Esal આલ ને ? મારી આગળ તો ફૂંફાડા મારે છે ! વિમલરાય [ વચ્ચે પડી ] પણ છે શું, ગોરી ?