પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આજે દિવાળી ૨૧
 

આજે વૈવાળી ૧ જીવન [માઠું લાગ્યુંઢાય એમ ? મેં કર્યું હાય તો કહેા. વિમલરાય [ ઠંડે પેટે ] બહુ થયું. તમેખધાં ડાહ્યાં. [ ઈન્દુલા તરફ ક્રૂરી ] કાઇ ગાંડું નહિં. [મેના ને ગૌરીને ભાઈ સારું એલાય નહિ. [ નીલમ ને જીવનને ] સા હળીમળીને ચાલીએ. નીમ [ કરિયાદ જેમ ] પશુ માપુ, નિશાળ હાય મહેતાજી ગભરાવે, રા હાય ત્યારે મા બીવરાવે, ને... સકલા તું મારાથી ખીવે એવા ખરા ને? [બધાં હસે છે. ફક્ત નીલમ ગંભીર રહે છે.] નીલમ ઈન્દુબહેન, મા, બીજી તો કાંઈ નહિ, પણુ.... હું,...તને ગાય ને વાછરડાં પૂજવાના વખત મળે, મારા વિભાઈને ચેપડા પૂજવાનું ગમે, તેમને પૂજવાનું કેમ કાઈને સુઝતું નથી ? તમારે મન તો હુંઢારથીચે ઉતરતો ! [ અજાણતાં મલાઈ ગએલું નીલમનું આ વાકય ઈન્દુકલાને ખૂબ ખટકે છે. વિમલરાય એ જાએ છે એટલે વાત બદલે છે.]