પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨ ત્રિવેણી અને
 

૨૨ ત્રિણી અને વિચારાય તને તો એ દુધથી નવરાવશે. નીમ પણ ક્યારે વિમલરાય તને નવું વર્ષ એસી ત્યારે. ગારી અને અમારા તો કોઈ ધડાજ નહિં કરવાનું કેમ ? ઇન્દુલા તારા એસતા વર્ષે તનેય એમ કરીશું. ગારી [ ઈન્દુકલાને વળગી પડી ] પણ મને કેટલામું વિમલરાય બેસશે? બારમું. નીમ ગોરી, તારૂં ખારડું બેસશે તે દિવસે જરૂર તને.... મેના [ હેતથી] ભાઈ, વળી ગાંડા થયા ? પછી તારા સામે ફરિયાદ જાય એમાં નવાઈ શું? [ શું ખાલ; એ ન સુજતાં સૌ એક બીબની સામે જાએ છે. ]