પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬ ત્રિવેણી અને
 

શ ત્રિવેણી અને [ ઈન્દુલા, વિમલરાય, મેના, જીવન કાઈથી હસવું ખળાતું નથી. ગૌરી મા ચડાવે છે. વિસલરાય [ ઉતાવળથી ] જો, તે; સળગી ન પડતાં આજ હાળી નથી : દીવાળી છે. આ; હું કહું એમ કર. [ ગૌરીના હાથમાંથી ચોપડી લઈ, વિમલરાય એક પાનું કાઢી આપે છે. ] વિમલરાય હા. આ એકવીસમા પાનાવાળું ગીત ગાશે. તે ઇન્હેં સાંભળીએ છીએ, [ ગીત ગવાય છે. માતપિતાના હરખ માતા નથી 1 ના ગીરી નીલમ જીવન મા! મા! આનદ આપણે ઘેર કે કારણુ આરે દીવાળી; મા! મા! આનંદ પાડાશી ઘેર કે કારણુ આરે દીવાળી. મા! મા! તોરણિયાં રૂડાં મગાવ કે કારણે આજે દીવાળી; મા! મા! આંગણિયાં એથી ઉજાળ કે કારણુ આજે દીવાળી. મા! આ ! ભલુવાની નહિં પંચાત કે કારણુ આજે દીવાળી. મા! મા! રમવાની એકજ વાત કે કારણુ આજે દીવાળી. મા! મા ! કેવી મારે હેર, અસ વ્હેર કે કારણુ આજે દીવાળી. મામા! આનંદ ઘેર, ઘેર, ઘેર કે કારણુ માટે દીવાળી. ';