પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦ ત્રિવેણી અને
 

૩૦ મિની અને એ ઉપાડી લાવ્યા છીએ. અત્યારે તો ભલે એ સંતાડયું પણ સાંજ પડશે એટલે તો બધું બહાર લાવવું પડશે ને [ નિરાંતે ] તો લાવીશું. નારદ અને પછી કોઈ કાકા લાગમાં લેશે તો કિરીટ હવે લીધાં લીધાં. આપણે વળી બીવાનું કેવું? બિન્દુ [ વળી ગંભીર બની ] વા....રૂ. ત્યારે પછી નગરશેઠ ઉપરાંત મીજા કોને કોને લાગમાં લઈશું? નારદ ઠીક સંભાયું. મારે તો ઘણા ઘણા માટે વિચાર છે. [ દિલગીરીથી ] પણ કેટલાક તો આજે આપણું નામ સુદ્ધાં નહિ લેવાના. [ હૅશિયારીથી ] સમજે ખરા ને કે શેરીમાં નીકળ્યા તો ખીસ્સાં ખલાસ થઈ જશે ! કિરીટ સાચી વાત છે. છેલ્લા પા કલાકથી કાઇ ફરક્યું [ એજ ઘડીએ ગુસ્સામાં લાલપીળા થતા ગેાપાલદાસ નગરશેઠ પ્રવેશે છે. મિત્રજ અંગે પાઘડી ઉંચી પહેરાઈ છે, પૈસ જમીન સાથે ઘસડાય છે, ધાતિયું પગમાં ભ્રાતાં માંડ પડતા ખચે છે. ]