પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હોળીનું નાળીએર ૩૧
 

ડાળીનું નાળીએર ૩૧ નારદ કિરીટબિન્દુ [ કુદતા, ખેલતા ] ઢાળીના પૈસા, હૈાળીના પૈસા. ગાપાલદાસ અલ્યા કરાએ, તમે ધાર્યું છે શું? પેલી કંકુ- ડાશીએ મને ફરિયાદ કરી કે તમે એનું ધાકણું લઇ લીધું છે. પેલા મારી મેહન ગુમાસ્તો કહે છે કે એના તેડા નથી જડતા. એટલું ઓછું હતું કે મારી એકની એક લાકડી પણ ચારી ગયા ? [રાથી ] આલે; કેણે લીધી છે?