પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હોળીનું નાળીએર ૩૩
 

હેળીનું નાળીએ૨ ૩૩ બિન્દુ હળવેકથી એટલે શું તમે અમારૂં ખૂન કરવાના છે; એમ ? [ ચિંતા જેમ ] તો પછી તમને ફાદાર ફ્રાંસીએ ચડાવશે તેનું કેમ ? ગાયાલદાસ [ બિન્દુના હાથ પકડી] આમ માવ, લુચ્ચા ! ખેલતાં લાતો નથી ? તને વસન્તરાય પાસે પકડાવું નહિ તા મારૂં નામ નગરશેઠ ાપાલદાસ નહિ. નારદ [ મેટપથી ] જવા દો. છાકરૂ છે. [હાથ પહોળા કરી જે તમે તો આખા નગરના શેઠે છે.. [ બિન્દુના હાથ છેાડી ગેપાલદાસ નારદ તરફ કરે છે ગુસ્સામાં એમના હોઠ ક્રૂડે છે; પણ એ કંઇ યે મેલે એ અગાઉ કિરીટ માથું મારે છે. ] કિરીટ [ લાડ જેમ] એટલે નગરશેઠ, તમારે તો અમને પૈસા-આના-રૂપિયા આપવા જોઇએ. માગજો. ગાપાલદાસ [કરડી આંખે ] મધું મળશે. વસન્તરાયકાકા પાસે બિન્દુ આસ્તે રહી ] ત્યારે તમે કશું નહિ પરમાવે ?