પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪ ત્રિવેણી અને
 

જ શિવેણી અને સવારના પહેારમાં તમારા મેાહન જેવાએ પણ એ પૈસા આપ્યા હતા. ગાપાલદાસ [ લાગ નેઇ, હસતાં જતાં ] આ હા હા હા! ત્યારે કહેતા શું નથી ? મેં જ એને કહ્યું હતું કે મારા પૈસાની તમને એણી કરાવે એટલે આખા દિગ્સમાં તમને ઢગલા- અધ કમાણી થાય. [ગૈાપાલદાસ જી ખાજી ફ્રી કોને છેતર્યાંના ગર્વથી છીંકણી સુંઘવા લાગે છે. ] નારદ [કિરીટને અને બિન્દુને, ધીરેથી ] તોપ મારે છે. કિરીટ [ ધીમા અવાજે] એમજ. પણ આપણે એને પૂરા પડવુ જોઇએ. કેમ; બિન્દુ ? પા લ્યા. [બિન્દુ શાંત સચની એની હા ભણે છે. પછી ગેપાલદાસ નજીક જઈ માટા ખુંખારા ખાય છે. ] ગાપાલદાસ કેમ; અલ્યા ? બિન્દુ [ ગજવામાંથી ઢબ્બુ કાઢી ] શેઠ, આ આપના ઢબ્બુ . ગાગાલદાસ [ઊંડી ખ ] કેમ ?