પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હોળીનું નાળીએર ૩૯
 

. નારદ કિરીટ જબરી કરી ! ના. બિન્દુ અને એ ટાણે પેલી સુમન છુ. એટલી હતી તે તમે સાંભળ્યું હતું કે ? નારદ કિરીટ ખાનું નાળીળેર ૯ હરખાલ [ આનંદથી ] શુ* ખાલી હતી? [ ગંભીર થઈ ] હરખાલ ખાટું ન લગાડીશ. એણે એમ કહ્યું હતું કે આપણી આખી શેરીમાં કાઈ યે નમાલા કરી હાય તો એક હરખાલ છે. [ હરખાલના મોં પર ગમગીની ફેલાય છે. ] નારદ [હાથ પકડી] દાસ્ત હરલાલ, એમ રડવા જેવા ન થઈ જા. હરગાઢ [ષમાં આવેલાં આંસુ લુંછતાં] પણ હું શું:કરૂં ? મારે તો ઘણું આવું હતું. પણ મારા બાપા કહે કે ઘર બહાર પગ મૂછ્યા તો,’ આને પૂછ્યું રગથે તો ખાવા નહિ આપું.' . ખખડકાર તો કહે કે કપડાં [ હરખાલ ગળગળા મને છે, ]