પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦ ત્રિવેણી અને
 

૪ ત્રિવેણી અને નાક [ હિંમતથી દેતા હોય તેમ ? જા રે જા. તુ નકામા ખી ગયેા. બધાના માબાપ એવુ એલે છે. બિન્દુ [ તુરત ] પણ કાઈ કરે છે ? કિરીટ [ ભપકાથી ] કર્યાં હવે. આજે સવારમાં મારી માએ મને કહ્યું હતુ કે ‘હું પાટે તૈયાર નહિ કરૂં તો મને દોરડે આંધશે. ’ તો ય મે* પાઠ ન કર્યો. હરખાલ અને પછી? કિરીટ પછી શું ખાવા વખત થયા એટલે એની ગરજે જમવા તેડી ગઈ. [ સમાન્યા જેમ ] જે હરખાલ, રામાં તે રમવાનું હાય કે વાંચવાનું ? [ હરખાલ વધારે નવાઇ પામે છે. ] નારદ X અસ; વાતો કરી વખત નથી અગાઢવા. ભાઇ . હરખાલ ! હવે અમે અહીં કેમ આવ્યા છીએ; તે કહીએ. [ વિરામ લઈ ] સુમનના શબ્દોથી અમને મહુ લાગી આવ્યું છે. [આખથી ] અલ્યા! તને લંકા નાર વળી એ કાણુ ?