પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨ ત્રિવેણી અને
 

૪૨ વિવણી થાને કિરીટ તો કહીશું કે લીધી છે જ કહ્યું? બિન્દુ હું; લીધી હાય એમને પૂછે! અમને જી નારક હરખાલ, લાઇ, એ ટાણે અમે હાળીની આસપાસ ઉભા રહીએ અને તુ એને ચેતાવ તો........ કિરીટ બિન્દુ અથા કહેશે કે શાખાશ હરખાલ ! ખરૂં ને; હરખાલ? હરખાલ પશુ માપા જાણી જશે તો.... બિન્દુ [ઠંડકથી ] તદ્દન ડરપાક! એ જમવા બેસે ત્યારે આવી જશે. [હરખાલને લાલચ લાગે છે. ] નારદ હરાલ પણ કપડાં અગડશે તો મારી આ.... કિરીટ [ શાન્તિ સાચવી ] મારા ઝખ્મા પહેરવા આપીશ. [ હરખાલ કાંઈ કહેતા નથી. ] પછી કાંઈ