પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪ ત્રિવેણી અને
 

૪૪ ત્રિવેણી ને કયાં ગયા? હરામીએ મારાં ચૈાખી કને ધવરાવેલાં કપડાં રંગી નાખ્યાં હતાં. સાહેબ, એ તો હું પોતે કહું છું. [ હરખાલ પાસે પહોંચી, અરડામાં બેરથી ધબ્બા મારી, ગેાપાલદાસ એને હાથ ખેંચે છે, પણ એ પહેલાં હોળી મગટાઈ ચૂકી છે. ] ગાપાલદાસ કેમ; કિરીટીઆ ? { ગેાપાલદાસ અને, હરખાલ સામ સામું ટગર ટગર તાકી રહે છે. ] વસત્તરાય [ હસી લઇ ] આ તો આપણા શંકરભાઈના હર- બાલ! ખાપા તદ્ન મુંગેા કરી છે. [જરા ચીડાઇને ] નગરશેઠ, તમે પણ કેવા માણસ છે? આ ખચ્ચાંના રંગમાં ભગમાં કરાવવા મને નાતર્યા હતો? [મૂછ મરડી] મારા મહેરખાન, પાંચ વરસ પહેલાં હું ચે એવુ ખેલતો હતો. ઞાપાલદાસ પણ સાહેબ......... વસન્તરાય મારે નથી સાંભળવુ, [ કરાઇથી ] મને એમ કાંઇ માલપાણી મળે એવું હશે.