પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધણી વિનાનાં ૪૭
 

શક જરા જો તો ખરા કે કેટલા વાગ્યા લખમણુ ! ઘણી વિનાનાં ૧૭ [ લખમણ જાય છે, ] સરક [ કપડાં કૂદી ] મારૂં ખમીસ કયાં ગયું? [ ઝેરથી ] લખમણ [ પાછો આવી પહોંચતાં ] હું'; ભાઇ. રાક [ ગુસ્સાથી ] કેટલા વાગ્યા લખમણુ અગિયારમાં પાંચ કમ. દ . [ કપાળ ફૂટી ] ઉહ ! મેં તને કેટલી વાર કહ્યું છે કે દસ વાગ્યા પછી તારે મને રમવા ન દેવા ? લખમણુ [ રૈક અવાજે ] હું તો ઘા કહું છું. પણ તમે માતા છે ક્યાં? સરક સુઠી વાળી ] અને મારૂં ખમીસ કયાં ગયું? [ લખમણુ શાષવા જાય છે. ]