પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮ ત્રિવેણી અને
 

૪૮ ત્રિવેણી અને દ [ કકળાટથી આ નાકરે કેવા સૂવા છે? કહ્યું તો કરતા નથી અને વળી સામું ખેાલતાં શીખે છે ! [ કબાટનું બારણું ઉઘાડી, અંદર. ચાંટાડેલા ટાઇમટેબલમાં શરદ જૂએ છે.] શહ અરે ! આજ તો ભૂગાળ છે. યુરેપની નદીઓનાં નામ ગાખવાં રહી ગયાં તેનું શું થશે? [ પગ પછાડે છે. વળી ટાઇમ ટેબલમાં નજર નાખે છે. ] . ને ગણિત, ને ડાઈંગ, અને અંગ્રેજી અને વળી ગુજરાતી ! સેામવારે તો અા અઘરા વિષચે જ આવે છે! [ કડક ચીડથી માસ્તર કોઈ દિ આવું મધું સામટું ભણ્યા હશે? [ લખમણ [ દાખલ થતાં યેા ભાઇ, ખમીસ તો તમે સે ડામાં ભૂલી ગયા હતા. ] પડીએ ઉથલાવે છે. ] સરક [ જલદી પહેરી લઇ લાલ કોટટીપી. લખમણુ [ખીંટી પરથી લાવી ] લ્યે.