પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦ ત્રિવેણી અને
 

પ ત્રિવેણી અને શરદભાઈ ! લખમણ શરદ [ ઊંચું એઈ] પણ મારૂં રજીસ્ટર લીધું ? [માં બગાડી] આજે તો એ સહી કરાવી લઈ જવાનું છે. ત્રીસ છે- રામાં તેવીસમા નંબર આવ્યેા છે એટલે સહી કરાવતાં ખૂબ સાંભળવું પડશે. [ લખમણુ ટેબલ પરથી રજીસ્ટર લે છે. શરદ [ હળવા પડી ] લખમણુ, સાહેબ છે? લખમણ ના. એ તો દસ વાગ્યાના હાસેિ શરદ [ રાજી થઈ] તો જરા મોટાભાઇને એલાવ ને ? [ લખમણુ જાય છે. શરદ બુટ પહેરી, કાટનાં બટન ખેંધ કરી, માથે લગીર વાંકી ટાપી મુઠ્ઠી, હાથમાં દફતર લઇ, જાણે હોંશથી નિશાળે જવા તૈયાર થયા હોય એવા દેખાવ કરે છે. એવામાં કાટ, પાટલુન, નેકટાઈ અને હૅટના ભપકામાં સજ્જ બનેલા ીર્તિચન્દ્ર આવે છે. પાછળ લખમણુ છે.