પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધણી વિનાનાં ૫૧
 

ઘણી વિનાનાં ૧૧ કીતિન્દ્ર કેમ, શરદ ? [ હાથપરની ઘડિયાળમાં એઇ] કેમ; હુજી સુધી તું નિશાળે નથી ગયા ? [ શરદ શાંત રહે છે. કીતિચન્દ્ર [ફરી ઘડિયાળમાં જેઈ] ચલ; કામ હાય તે જલ્દી કહે. પછી મારે કાલેજના વખત થાય છે. શક [ ગેાળગેાળ ] હું નિશાળે તો ગયા હતો. પણુ.... કીતિન્દ્ર શું ? સરક [ લુચ્ચી ધીરજથી ] મારગમાં સાંભર્યું કે આજે રજી- સ્ટરમાં સહી કરાવવાની છે. એટલે પાછા આવ્યેા. પણ અહિં આવતાં તો આપુ બહાર ગયા છે એવું લખમણુ [ કીર્તિચન્દ લખમણ તરફ કરે છે. ] લખમણુ હા; મોટાભાઈ. સરક [ વીનવણીથી ] એટલે માટાભાઇ, તમે સહી કરી આપો તો મને માસ્તરસાહેબ વઢે નહિ,