પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધણી વિનાનાં ૫૩
 

સરદ [ સંભારવાના ડાળ કરી ] આજ પહેલી તારીખ થઈ તે, જો તમે પી આપેા તો મને વધુ મા મળે અને મારૂં નામ ઉપર આવે. ક્રીતિ ચન્દ્ર [ ખિસ્સાં ખંખેાળી ] કહે; કેટલી ×ી છે? શહ એ રૂપિયા, દસ આના, છ પાઇ. કીર્તિ ચન્દ્ર [ ખચકાઈ ] હું ઘણી બિનમાં પક્ષ ભણાવી નાંખે છે? ?—એટલું બધું તે તમને શું [ શરદ ચૂપ રહે છે. ] [ ફી આપીને ] લે. સાંજના માપુ કનેથી લઇને મને પાછા આપી દેજે.

શક . હાં. [ કાલા થઇ ] પણ મેટાભાઈ આ રૂપિયા તો મારે આપી દેવાના. મારે વાપરવા સારૂ... કી િચન્દ્ર [ એક આને આપી ] લે; છુટકા કર. દૂ પડિયાળ સામી આખા જતાં કીર્તિયન્ત્ર ત્યાંથી પડી જાય છે. શરદ રાજી થયા હોય છે. લખમણુ નવાથી બધું નીરખ્યા કરે છે. ]