પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધણી વિનાનાં ૫૭
 

ધણી વિનાનાં ૫૭ મણિલાલ { ડેાક લખાવી ] કેમ; કાંઈ દુધપાકપુરીની જમણવાર શું ? [ વર્ગ સામું બેઈ] અમને અધાને ખાલાવત હતા ને ? [ ત્યાં શરદ અને લખમણુ આવે છે. ] લખમણુ માસ્તરસાહેબ, અમારે નાનાભાઈને ઘેર જરા કામ હતું તેથી માડું થયું છે. મણિલાલ [ લખમણુને ] વારૂ; જરા સાહેબને સંભારજે કે આજે મહિના મદલાયા તે માસ્તર યાદ કરતા હતા. લખમણ [ લખમણુ સલામ ભરી પાછે જાય છે. ] મણિલાલ [નલિને અને શરદને ] ^એ; બેસી જા. [અને પેાતાની જગાએ જાય છે. ] મણિલાલ આલે; કરાઓ !આજે કેટલા જણુ થ્રી લાવ્યા છે ? એકલે ચરદ આંગળી ઉંચી કરે છે, ] મણિલાલ [ ગર્વભેર ] જા; દસ મા વધારે લેજે, [ શકરાએ અંદરઅંદર વાતાએ વળગે છે. ]